વિસ્તરણ અધિકારી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની આંકડા મદદનીશ વર્ગ 3 ની ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે સરકારશ્રીની ojas વેબસાઇટ પર તારીખ 20 1 2022 તે તારીખ 5 2 2022 દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂપિયા 100 ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તારીખ 8 2 2022 રહેશે.
એકમ કસોટીને લઇ શિક્ષણમંત્રીએ લીધો મોટો નિર્ણય.
ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારી કોઈક નું પ્રમાણપત્ર જોડવા નથી પરંતુ ઓનલાઈન અરજી કરતી વખતે પ્રમાણપત્રોની વિગતો મુજબ ઓનલાઇન અરજીમાં સમગ્ર વિગતો ભરવાની રહે છે. મંડળ દ્વારા જ્યારે પ્રમાણપત્રોની ચકાસણી કરવાની હોય ત્યારે તે પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ ઓ.એમ.આર પ્રકારની રાખવામાં આવશે.
સ્પર્ધાત્મક પરીક્ષામાં સંપૂર્ણ જાણકારી એસએમએસ આપવામાં આવશે.
તેથી ઓનલાઇન અરજીમાં પોતાનો ખાસ મોબાઈલ નંબર જ લખવો જેથી ઉમેદવાર સાથે કોઈપણ સૂચના આપવા માટે એસએમએસથી તેને જાણ કરી શકાય. પરીક્ષા પદ્ધતિ જ્યાં સુધી પૂર્ણ ન થાય અને નિમણૂક પ્રક્રિયા પૂર્ણના થાય ત્યાં સુધી તે મોબાઈલ નંબર સાચવી રાખવાનો રહેશે.
સ્પર્ધાત્મક પરિક્ષા લીધા બાદ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ બનાવવામાં આવશે જેમાં ઉમેદવાર નો સમાવેશ થાય તેમને તેમના ઈમેલ દ્વારા પ્રમાણપત્ર ચકાસણી ની સૂચનાઓ અને અન્ય સૂચનાઓ આપવામાં આવશે માટે અરજી પત્રકો પોતાનું ખાસ ઇમેલ આઇડી દર્શાવો.
સરકારશ્રીના નિયમોને આધીન મહિલા ઉમેદવારો માટે,વિધવા ઉમેદવાર માટે, માજી સૈનિક ઉમેદવારો માટે, શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે, તેમજ અનામત કક્ષાના ઉમેદવારો માટે જરૂરિયાત મુજબ જગ્યાઓ ફાળવવામાં આવશે.
🔥 વિસ્તરણ અધિકારી ની સંપૂર્ણ જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો.
🔥 ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
Comments
Post a Comment