Income tax return
- તેના માટે સૌથી પહેલા ઈ-ફાયલિંગ પોર્ટલ incometax.gov.in પર જાઓ.
- હવે Login બટન પર ક્લિક કરો.
- હવે પોતાનું યુઝરનેમ નાખીને Continue બટન પર ક્લિક કરો.
- હવે પોતાનો પાસવર્ડ નાખો.
- હવે તમે e-File ટેબ પર ક્લિક કરો અને File Income Tax Return વિકલ્પ પર ક્લિક કરો.
- અસેસમેન્ટ યર 2021-22ની પસંદગી કરો અને પછી continue વિકલ્પ પર ક્લિક કરો.
- પછી તમને 'ઓનલાઈન' અથવા 'ઓફલાઈન' ઓપ્શન પસંદ કરવા માટે કહેવામાં આવશે.
- ઓનલાઈન ઓપ્શન પસંદ કરો અને Continue ટેબ પર ક્લિક કરો.
- છુટની મર્યાદાથી ઉપર અથવા કલમ 139(1) હેઠળ 7માં જોગવાઈ હઠળ Returnનું કારણ પુછવામાં આવશે.
- આઈટીઆર ઓનલાઈન દાખલ કરતી વખતે યોગ્ય વિકલ્પ પસંદ કરો
- પોતાના બેન્ક ખાતાની ડિટેલ દાખલ કરો.
- હવે આઈટીઆર ફાઈલ કરવા માટે એક નવા પેજ પર મોકવામાં આવશે.
- પોતાનું ITR વેરિફાઈ કરો અને રિટર્નની એક હાર્ડ કોપી આવકવેરા વિભાગને મોકલો
https://www.vtvgujarati.com/news-details/file-income-tax-return-like-this-sitting-at-home
Comments
Post a Comment