હિંદમાતાને સંબોધન
ધોરણ છ પ્રથમ સત્ર માં પ્રકરણ નંબર 2 હિંદમાતાને સંબોધન એ એક પ્રાર્થના ગીત છે. હિંદમાતાને સંબોધન કાવ્ય મણિશંકર રત્નજી ભટ્ટ એ લખ્યું છે.તેમનું ઉપનામ કવિ કાન્ત પણ છે. કવિ કાન્ત નો જન્મ 20-11-1867 ના રોજ અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવંડ ગામમાં થયો હતો. રાષ્ટ્રપ્રેમના કાવ્યો માં કાન્તના આ કાવ્યનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે આ કાવ્ય હિંદમાતાને સંબોધન લખાયેલું છે અને હિંદ માતા ના સંતાનો એકબીજા સાથે પ્રેમ અને સહકારથી રહી એવી પ્રાર્થના કરવામાં આવી છે.
👉 હિંદમાતાને સંબોધન કાવ્યનું ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો.
Comments
Post a Comment