આદર્શ નિવાસી સ્કૂલ
અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા સંચાલિત આદર્શ નિવાસી શાળાઓ માં પ્રવેશ અંગેની જાહેરાત શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ સારું શિક્ષણ મળી શકે તે હેતુથી રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કક્ષાની 27 આદર્શ નિવાસી શાળાઓ ચલાવવામાં આવે છે. શાળાની યાદી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે.
💼💼 શાળાની યાદી જોવા અહીં ક્લિક કરો.
આ શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, નિવાસ, ભોજન, ગણવેશ, બુટ મોજા,સ્ટેશનરી જેવી સગવડો વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.
આદર્શ નિવાસી શાળાઓ માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧ 22 માટે ધોરણ ૯ થી ૧૨ માં પ્રવેશ મેળવવા ઇચ્છતા અને સરકાર શ્રી ધરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા વિદ્યાર્થી વિદ્યાર્થી ન્યુ પાસેથી પ્રવેશ માટે તારીખ 24 5 2021 થી7-6-2021 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
$ આદર્શ નિવાસી શાળાઓ માં ધોરણ ૯ થી ૧૨ માં પ્રવેશ મેળવવા માટે અરજી ઓનલાઇન જ કરવાની રહે છે હજી સાથેના જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઇન અપલોડ કરવાનો રહેશે.
$ આદર્શ નિવાસી શાળાઓ માં હાલ ભણતા વિદ્યાર્થીઓને પ્રથમ પ્રવેશ આપવામાં આવશે અને ત્યારબાદ માન્ય સંસ્થા સામે ખાલી પડેલી બેઠકો મેરીટના ધોરણે ભરવામાં આવશે.નવા વિદ્યાર્થીઓ આગલા ધોરણમાં ઓછામાં ઓછા ૫૦ ટકા માર્ક્સ સાથે પાસ હોય તે અરજી કરવા પાત્ર છે.
$ અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિના બાળકો દિવ્યાંગ વિધવા ત્યક્તા બહેનોના બાળકોને અગ્રતા આપવામાં આવશે જેમને ગત વર્ષના પરિણામમાં ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ હોવા જોઈએ.
$ધોરણ 11 માં પ્રવેશ માટે ધોરણ10 માર્કશીટ મળ્યા બાદ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
$ પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી તેમજ અન્ય સૂચનાઓ ઓનલાઇન પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં વિદ્યાર્થી સમયાંતરે વેબસાઈટ જોવાની રહેશે સ્થાન પામેલ વિદ્યાર્થીઓની પ્રમાણપત્રોની ચકાસણી અંધી એસએમએસ મારફતે જાણ કરવામાં આવશે.
$ ઓનલાઇન પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સામેલ વિદ્યાર્થીઓએ સંબંધિત આદર્શ નિવાસી શાળા ખાતે અસલ પ્રમાણપત્રોની ખરાઇ કરાવવાની રહેશે. જે કોઈ અરજદારની ઓનલાઈન ફોર્મ ભરેલ પરીક્ષાના ગુણની ટકાવારી અને અસલ માસીને ટકાવારીમાં તથા લાયકાત અંગે નાખી અને પ્રમાણપત્રો તફાવત જણાશે તો તેવા અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
$ સરકારશ્રીના કોવિડ-19 ની ગાઈડલાઈન મુજબ અને શાળાના મકાનની સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકારે નક્કી કરેલી નિયમને આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે જેની અરજદાર દ્વારા કરવામાં આવેલી અરજી આધારે પ્રવેશ દાવો કરી શકશે નહીં.
👉👉 સમાજ કલ્યાણ ખાતાની વેબસાઈટ જોવા અહીં ક્લિક કરો.
Comments
Post a Comment