નવા વર્ષના સંકલ્પો
નવા વર્ષના સંકલ્પો એ ધોરણ આઠ માં આવતો એક હાસ્ય નિબંધ છે જે લેખક બકુલ ત્રિપાઠી એ લખેલ છે. બકુલ ત્રિપાઠી નડિયાદના વતની હતા અને અમદાવાદ કોલેજમાં અધ્યાપક પણ હતા. આજુબાજુની પરિસ્થિતિ નો અભ્યાસ કરી ખુબ સરસ હાસ્ય નિબંધો લખ્યા છે જેમાં દ્રોણાચાર્ય નું સિંહાસન અને સચરાચર એ જાણીતા નિબંધ સંગ્રહો છે. આપણા દેશમાં નવું વર્ષ આવે એટલે નવા નવા સંકલ્પો લેવાની હોડ જમે છે.આ પાઠમાં પણ લેખકે આ સંકલ્પનું સરસ આલેખન કર્યું છે.
નવા વર્ષના સંકલ્પો ટેસ્ટ માટે અહીં ક્લિક કરો
Comments
Post a Comment