અખબારી નોંધ
અખબારી નોંધ એ ધોરણ સાત માં આવતો પાઠ નંબર 10 છે જે ડોક્ટર ચંદ્રકાંત મહેતાએ લખેલ છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા નો જન્મ છ-આઠ 1939 ના રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે ના સરોડા ગામમાં થયો હતો ડોક્ટર ચંદ્રકાંત મહેતાએ ગુજરાતી હિન્દી વગેરે ભાષાઓમાં ૧૨૩ જેટલા પુસ્તકો પ્રગટ કર્યાં છે અને આજે અખબારોમાં પણ કટાર લેખન કરે છે ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીમાં ઉપકુલપતિ રહી ચૂક્યા છે. અખબારી યાદી ને અંગ્રેજીમાં પ્રેસનોટ કહેવામાં આવે છે અને પ્રેસ નોટ કઈ રીતે લખવી તેના માટે કોને અરજી કરવી કઈ રીતે કરવી કયા કયા પ્રકારની પ્રેસનોટ આવે તેના કયા કયા પ્રકારનો આવે કેવા કેવા સમાચાર પ્રેસ નોટ માં લખાય અને પ્રેસ નોટ નો નમુનો વગેરે વિશે આ પાઠ માં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.
અખબારી નોંધ ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો.
Comments
Post a Comment