સુદામો દીઠા શ્રી કૃષ્ણદેવ રે
સુદામો દીઠા શ્રીકૃષ્ણ દેવ રે એ આખ્યાન કાવ્ય છે જે મહા કવિ પ્રેમાનંદ લખ્યું છે. મહા કવિ પ્રેમાનંદ વડોદરાના વતની હતા અને ઈ ૧૭મી સદીમાં જમ્યા હોવાનું મનાય છે. માણ એટલે કે એક તાંબા પિત્તળ ની ગાગર ઉપર થાપ આપીને કથાની પઠન ગાયન અને અભિનય દ્વારા રજૂ કરીને તેમની રચનાઓ લોક સમુદાય માં રજુ કરનાર ને માણભટ્ટ કહેવામાં આવતા. અને આ રચનાઓ આખ્યાન તરીકે એક નવા જ રૂપમાં પ્રગટ થઈ.
ભાગવત કથામાં આવતા સુદામા અને કૃષ્ણની મૈત્રીને ઉલ્લેખ કરીને કવિએ સુદામા ચરિત્ર આખ્યાન રજૂ કર્યું છે.
આ કાવ્ય ખંડ સુદામા ચરિત્ર નો સાતમો કડવા નું છે.
પાઠ ની શરૂઆતમાં શ્રીકૃષ્ણના વૈભવનું વર્ણન કરવાનું છે અને જ્યારે શ્રી કૃષ્ણ અને સુદામા આવે છે તેવા સમાચાર મળે છે ત્યારે સફાળા જાગીને દોડતા દોડતા સુદામા ને મળવા માંગે છે. દોડતા દોડતા શ્રીકૃષ્ણ પડે છે, આખડે છે ,ભટકાઈ જાય છે છતાં પણ મિત્રને મળવા ઉત્સુકતા જણાઈ આવે છે.
સુદામો દીઠા શ્રીકૃષ્ણ દેવ રે કાવ્યનો ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
Comments
Post a Comment