યોજના 2021
👉 બાગાયતદાર ખેડૂતો માટેની વિવિધ સહાયલક્ષી યોજનાઓ
👉ગુજરાત બાગાયત કચેરી દ્વારા 92 જેટલી યોજનાઓ નો ખેડૂતો લાભ લઈ શકે તે માટે બાગાયત વિભાગ દ્વારા ઓનલાઇન ખેડૂત i પોર્ટલ પર તારીખ ૧૫-૫-૨૧ સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે.બાગાયતદારો એ અરજી કર્યા બાદ અરજીની નકલ સાથે ૭-૧૨ અને ૮અ ,આધારકાર્ડ ની ઝેરોક્ષ તથા બેંક પાસબુક ની નકલ વગેરે કાગળો સામેલ કરી જિલ્લાની નાયબ બાગાયત નિયામક ની કચેરી ખાતે રજુ કરવાના રહેશે.
👉નવા ફળપાક વાવેતર વધારવા માં સહાય
👉હાઈબ્રીડ શાકભાજી પાકના વાવેતરમાં સહાય
👉સરગવાની ખેતી માં સહાય
👉વેલાવાળા શાકભાજી પાક માં ટેકા મંડપમાં સહાય
👉ફૂલ ઔષધીય સુગંધિત મસાલા પાકોના વાવેતરમાં સહાય
👉બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય
👉ફળ પાકો ના પેકિંગ મટિરિયલ્સની ખરીદી માં સહાય
👉બાગાયતી ખેતી માટે મીની ટ્રેકટર તથા પાવર ટીલર ની ખરીદી માટે સહાય
👉સ્વયંસંચાલિત બાગાયત મશીનરીની ખરીદીમાં સહાય
👉પાવર નેપસેક સ્પ્રેયર તથા ટ્રેક્ટર ઓપરેટેડ તથા ઓપરેટેડ સ્પ્રેયર ની ખરીદી સહાય
👉બાગાયતી ખેતીમાં ડ્રીપ ઈરીગેશન માટેના પાણીના ટાંકા બનાવવામાં સહાય
👉બાગાયતી પાકોના નવા પ્રોસેસીંગ યુનિટ ઉભા કરવામાં સહાય
👉પ્લાસ્ટિક મલ્ચીંગ ની ખરીદી માટે સહાય
👉નવા કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવામાં સહાય
👉ટીસ્યુ કલ્ચર કેળ પપૈયા ટિશ્યૂકલ્ચર ખારેક ના વાવેતરમાં સહાય
👉ફળ પાકો માટે ખેતર પર પેક હાઉસ ઉભા કરવામાં સહાય
👉નવી નર્સરી ઉભી કરવામાં સહાય
👉મધમાખીની હાઇવસ કોલોની ખરીદી સહાય
👉i-khedut પોર્ટલ પર જવા અહી ક્લિક કરો.
Comments
Post a Comment