S.r.g. hallticket
Good to know the hall ticket of SRG exam
According to the letter of GCERT Gandhinagar, on 22 11 2020, the office has been informed to organize srg examination by GCRT for works like creation of educational literature for curriculum text review writing training of Std. 1 to 8. Competitive multiple choice The examination is to be held in all the districts of the state on 28 3 2020. The hall ticket can be downloaded from the website of the State Examination Board from 19 3 2018 21. With the help of which hall tickets can be downloaded.
એસ આર જી પરીક્ષા ની હોલ ટિકિટ ની જાણ સારું
જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર ના પત્ર અનુસાર તારીખ 22 11 2020 ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમ પાઠ્યપુસ્તક લેખાં સમીક્ષા તાલીમ માટે શૈક્ષણિક સાહિત્ય નિર્માણ જેવા કાર્યો માટે જીસીઆરટી દ્વારા s.r.g.પરીક્ષાનું આયોજન કરવા અત્રેની કચેરીને જણાવેલ છે સદર પરીક્ષા માટે સ્પર્ધાત્મક બહુવૈકલ્પિક પરીક્ષા તારીખ 28 3 2020 ના રોજ રાજ્યના તમામ જિલ્લામાં યોજાનાર છે જે ની હોલ ટિકિટ તારીખ 19 3 2018 21 થી રાજ્ય પરિક્ષા બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે ઉમેદવાર ના મોબાઈલ નંબર પર આવેલ એસએમએસમાં નો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ મોકલવામાં આવેલ છે જેની મદદથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.
પરિપત્ર જોવા અહી ક્લિક કરો.
Comments
Post a Comment