Htat
Matter of counting in the academic cadre of H-tat Acharya
In the Education Committee under the jurisdiction of the Education Department, promotion rules were issued in Class-II
But at that time there was no clarification regarding the inclusion of h tat principal in the academic paradise. Therefore, the matter of considering the head teacher in the academic cadre was under consideration.
Adult consideration is finally given to the h tat principal to be considered in the class-3 academic cadre.
Click here to view the circular.
H-tat આચાર્ય ની શૈક્ષણિક સંવર્ગમાં ગણવા બાબત
શિક્ષણ વિભાગના તાબાની સેવા માં આવેલ શિક્ષણ સમિતિ માં વર્ગ-૩માં બઢતી નિયમો બહાર પાડવામાં આવ્યા હતા
પરંતુ તે સમયે h tat આચાર્યને શૈક્ષણિક સવર્ગ માં ગણવા બાબતે કોઈ સ્પષ્ટતા થઈ નહતી. તેથી મુખ્ય શિક્ષકને શૈક્ષણિક સંવર્ગમાં ગણવા બાબત ની વિચારણા હેઠળ હતી.
પુખ્ત વિચારણાને અંતે h tat આચાર્ય ને વર્ગ-૩ની શૈક્ષણિક સંવર્ગમાં ગણવાની મંજુરી આપવામાં આવે છે.
પરિપત્ર જોવા અહી ક્લિક કરો.
Comments
Post a Comment