ભરતી શક્યતા

<script data-ad-client="ca-pub-7437924193248206" async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script>

Regarding the guidance regarding the operation of District Acceptance Center with regard to Vidyasahayak Recruitment Std. 1 to 8 and Std. 6 to 8 other medium year 2020 21 For the instruction and guidance required for the verification of the application forms submitted to the candidates working at the district level, one of the staff working in the development center at the district level and one class 2 officer or education inspector on 30 3 2020 at 10.30 am at the office of the Director of Primary Block No. 12 Dr. Jivraj Mehta Bhavan is asked to be sent to the meeting hall of Gandhinagar.



clik here to read the circular. 

વિદ્યાસહાયક ભરતી ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ અન્ય માધ્યમ વર્ષ 2020 21 સંદર્ભે જિલ્લા સ્વીકાર કેન્દ્ર ની કામગીરી સંદર્ભે માર્ગદર્શન બાબત.વિદ્યાસહાયક ભરતી ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ અન્ય માધ્યમમાં વર્ષ 2020 21 સંદર્ભે ઉમેદવારોના અરજીપત્રકો જિલ્લા કક્ષાએ લેવાના થાય છે જિલ્લા કક્ષાએ કામગીરી કરનાર ઉમેદવારોને રજુ કરેલ આવેદન પત્રોની ચકાસણી માટે જરૂરી સુચના અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાએ વિકાસ કેન્દ્ર માં કામ કરનાર કોઈ એક કર્મચારી અને વર્ગ 2ના એક અધિકારી અથવા કેળવણી નિરીક્ષક તારીખ 30 3 2020 ના રોજ સાડા દસ કલાકે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી બ્લોક નંબર 12 ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગરના મિટિંગ હોલ ખાતે મોકલી આપવા જણાવવામાં આવે છે માર્ગદર્શન શિબિરમાં દર્શાવ્યા મુજબ સ્વીકાર કેન્દ્ર માં કામ સોંપવાનું હોય તેવા કર્મચારી કે અધિકારી એમ કુલ બેની ફરજિયાત હાજરી આપે તેવી વ્યવસ્થા કરી મોકલી આપવા જણાવવામાં આવે છે.



 પરિપત્ર વાંચવા અહી ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ