મહેકમ માહિતી

Matter of sending information of vacancies of Std. 1 to 8 and Std. 6 to 8 Gujarati medium

To send the information of vacancies of teachers of Std. 1 to 8 and teachers of Std. 6 to 8 subject wise vacancies in the Gujarati medium primary schools of the district to the correct email address or by post.

If this information is sought in the context of the forthcoming recruitment process, the District Primary Education Officer has to personally verify it himself and prepare it keeping in view the instruction given in the note below.

ધોરણ ૧ થી ૫ અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ ની ખાલી જગ્યાઓની માહિતી મોકલવા બાબત

જિલ્લા હસ્તકની ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧થી ૫ના શિક્ષકોની ખાલી જગ્યા અને ધોરણ ૬ થી ૮ ના શિક્ષકોને વિષય વાર ખાલી જગ્યાઓની માહિતીઅચૂક ઇમેલ એડ્રેસ ઉપર અથવા ટપાલથી મોકલી આપવા.

આ માહિતી આગામી ભરતી પ્રક્રિયા ના સંદર્ભમાં માંગવામાં આવેલ હોય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જાતે ચોકસાઈપૂર્વક ચકાસણી કરી પત્રક ની નીચે નોંધમાં આપેલી સૂચના ધ્યાને લઇ તૈયાર કરવા તેમજ આ બાબતે 22 3 2021નાં રોજ નિયામકશ્રી ના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે  જેમાં ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે

 પરિપત્ર વાંચવા અહી ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ