17-3-21


શિક્ષક એ શિક્ષણ અને શાળામાટેનું અભિન્ન અંગ છે.શાળાના સુચારુ વહીવટ અને શિક્ષણ માટે એક પવિત્ર નીતિવાન પ્રામાણિક અને દુરંદેશી શિક્ષકની શાળામાં સતત જરૂરિયાત રહે છે.
      જો શિક્ષક પોતાનું શિક્ષણ યોગ્ય રીતે કરશે તો ભવિષ્યની પેઢી ઝળહળતી સફળતા મેળવશે અને જે તે શિક્ષકની ઋણી રહેશે.એ શિક્ષકનું નામ તે શાળાના ઇતિહાસમાં ચોક્કસ યાદગાર રહેશે.

        જો એક શિક્ષક એક વર્ષે દસ વિદ્યાર્થીઓ માટે કામ કરશે તો આગામી દસ વર્ષમાં સો હોનહાર વિદ્યાર્થીઓ તૈયાર થશે અને સરેરાશ પચીસ વર્ષની નોકરી મુજબ તે ગામ માં બસો પચાસ હોનહાર સારા નાગરિક તૈયાર કરશે.આમ ગામની વસ્તી1000 ના  સરેરાશ પચીસ ટકા નાગરિકો સારા ઘડતર થી ભાવિ પેઢીને રાહ ચિંધશે.

આવા જ કર્મનિષ્ઠ શિક્ષકો દ્વારા હાલ ઓનલાઇન પ્લેટફોર્મ પર શિક્ષણકાર્ય થઈ રહ્યું છે.

   તો યુટ્યુબના માધ્યમથી આજ તારીખ 17-3-21 ને બુધવારનું ધોરણ 3 થી 12 નું હોમલર્નિંગ જોવા નીચેની લિંક ક્લિક કરો.

 ધોરણ-૩(std-3) 

 ધોરણ-૪(std-4) 

 ધોરણ-૫(std-5) 

 ધોરણ-૬(std-6) 

 ધોરણ-૭(std-7) 

 ધોરણ-૮(std-8) 

 ધોરણ-૧૦(std-10) 

 ધોરણ-૧૨(std-12) 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ