Feb.21
ફેબ્રુઆરી-૨૦૨૧ માસમાં ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓ માટે સામયિક કસોટીના આયોજન બાબત...
ફેબ્રુઆરી માસમાં ધોરણ 3 માં ગુજરાતી /ગણિત, અને ધોરણ 4 થી 8 માં અંગ્રેજી તેમજ હિન્દી વિષયની અને ધોરણ 6-7-8 માં સંસ્કૃત વિષયની કસોટી યોજવામાં આવનાર છે.
આ સામયિક મૂલ્યાંકન કસોટીઓ 27 થી 29 ના રોજ લેવામાં આવનાર છે,તેથી મૂલ્યાંકન પેપર સમયસર હાર્ડ અને સોફ્ટ કોપીમાં પહોંચતા કરવાના રહેશે.
પરિપત્ર જોવા અહીં ક્લિક કરો.
Comments
Post a Comment