Whatsapp test

ગુજરાત માં રાજ્યસરકાર દ્વારા ઓનલાઇન કલાસ ચલાવવામાં આવે છે.જે અંતર્ગત વોટ્સએપ દ્વારા ટેસ્ટ નું આયોજન કરવામાં આવેલ છે.લાઈવ કલાસ આધારિત સાપ્તાહિક કસોટીનું આયોજન 23-1-2021 થી શરૂ થાય છે.આ માટેની માર્ગદર્શિકા અને સમયપત્રક આ પરિપત્ર માં સામેલ છે.23-1 તારીખે ધોરણ 3 થી 5 ની સાપ્તાહિક કસોટી રહેશે.30-1-21 અને 6-2-21 ના રોજ ધોરણ 3 થી 12 ની સાપ્તાહિક મૂલ્યાંકન કસોટીનું આયોજન સમય પત્રક અને વિષયવાર કરવાનું રહેશે.

 ∆ પરિપત્ર માટે અહીં ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ