School reopen
સ્કૂલ રી-ઓપન:એપ્રિલ સુધીમાં ગુજરાતમાં 1થી 12નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરી જૂનમાં પરીક્ષા લેવાની વિચારણા, ઉનાળુ વેકેશન ઘટાડી દેવાય એવી શક્યતા
ફેબ્રુઆરીમાં 9 અને 11 માર્ચમાં 6થી 8 અને એપ્રિલમાં 1થી 5ની સ્કૂલો શરૂ થાય એ માટેનું ખાસ એકેડેમિક કેલેન્ડર તૈયાર કરવામાં આવી શકે છે
વાંચો આ ન્યુઝ રિપોર્ટ
Comments
Post a Comment