School open

2020ના વર્ષમાં કોરોનાની મહામારીને કારણે લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને બાળકો અભ્યાસથી વંચિત ના રહી જાય એ માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. હવે નવા વર્ષમાં 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ધોરણ 9થી 11ની સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 9થી 12ના ટ્યૂશન ક્લાસિસને પણ મંજૂરી આપવામાં આવી છે. આ સિવાયના કોઈપણ પ્રકારના ક્લાસિસને મંજૂરી આપી નથી.

 સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ