School acrediation

વિષય: સ્કૂલ ઍક્રીડિએશનના દિવસે સંબધિત શાળામાં ૧૦૦% શિક્ષકો હાજર રાખવા બાબત.
સંદર્ભ: માન-સચિવશ્રી (પ્રા.શિ. અને મા.જિ.) ની સૂચના

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અવશે જણાવવાનું કે, તા.૦૧/૦૨/૨૦૨૧ થી જે શાળા ઓમાં સ્કૂલ અક્રેડીએશન કરવાની કામગીરી બાકી છે, તે શાળાઓની  મુલાકાત લેવામાં આવનાર છે. ક્યા દિવસે કઈ શાળાની મુલાકાત લેવામાં આવશે તે અંગેની જાણકારી જી. સી.ઈ, આર.ટી. ગાંધીનગર દ્વારા એડવાન્સમાં આપવામાં આવશે. તે મુજબ જે શાળામાં જે દિવસે સ્કૂલ એ કીડિએશન સંદર્ભે. S. I.મુલાકાત લેવાના હોઈ, તે દિવસે તે શાળાના 100% સ્ટાફ ઉપસ્થિત રહે તે મુજબની સૂચના તાત્કાલિક તમામ શાળાઓ સુધી પહોંચાડવા જણાવવામાં આવે છે,


 પરિપત્ર જોવા અહીં ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ