Republic day 2021
26 મી જાન્યુઆરી 2021 ,પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા બાબત....
દરવર્ષે 26મી જાન્યુઆરી ની ઉજવણી ભવ્ય રીતે સમગ્ર દેશમાં કરવામાં આવે છે.આ વર્ષે પણ તેની ઉજવણી કરવામાં આવશે .કોવિડ 19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માસ્ક ફરજીયાત પહેરવા પડશે,સોશિઅલ ડિસ્ટસિંગનું પાલન કરવાનું રહેશે,સેનેટાઈસર નો ઉપયોગ કરવાનો રહેશે, બહોળી સંખ્યામાં લોકો ભેગા ન કરવા વગેરે બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે.ઉપરાંત ભારત સરકાર દ્વારા 25-1-21 ના રોજ આપવામાં આવે તે અનુસરવાની રહેશે.
પરિપત્ર જોવા અહીં ક્લિક કરો.
Comments
Post a Comment