Online transfer
જિલ્લાની આંતરીક બદલીઓ કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમથી કરવા બાબત..
∆ 31-8 મહેકમ પ્રમાણે dpe gujrat પર જગ્યાઓ અપલોડ કરવી.
∆ જગ્યા અપલોડ કરતી વખતે જિલ્લાવિભાજન જગ્યાઓ ધ્યાનમાં રાખવાની રહેશે.
∆ 10 ટકા ના રેશિયા માં છુટા ન થયેલા શિક્ષકોની જગ્યાઓ ધ્યાનમાં લેવી.
∆કોર્ટ કેસ વળી જગ્યા બતાવવાની રહેશે નહીં.
પરિપત્ર જોવા અહીં ક્લિક કરો.
જરૂરી સૂચનાઓ માટે અહીં ક્લિક કરો.
Comments
Post a Comment