N.M.M.S.
નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાની તારીખમાં સુધારો કરવામાં આવ્યો છે.
રાજ્યના તેજસ્વી બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને ધોરણ 12 સુધી અભ્યાસ કરી શકે એ માટે ભારત સરકારે N.M.M.S. પરીક્ષાનું આયોજન કરેલ હોય છે.જે ધોરણ 8 ના બાળકો આ પરીક્ષા આપી શકે છે.આ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 28-2-21 ના રોજ કરવામાં આવ્યું હતું.પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને આ પરીક્ષા હવે 14-3-21 ને રવિવારના રોજ યોજવામાં આવશે.
પરિપત્ર જોવા અહીં ક્લિક કરો.
Comments
Post a Comment