E-paper

ઘણા માણસોને ન્યૂઝપેપર એક વ્યસન જેવું હોય છે.જેમ સવારમાં જાગીને ચા કે કોફી જોઈએ એમ જો ન્યૂઝપેપર ના મળે તો  મન બેચેન થઈ જાય છે.આજના ડિજિટલ યુગમાં આંગળીના ટેરવે મોટાભાગની વસ્તુઓ ઉપલબ્ધ બની છે.જેવી કે ઇ-બેન્કિંગ,ઇ-સ્ટેમ્પ,ઇ-ટેન્ડર વગેરે વગેરે,
       આવીજ રીતે હાલમાં વાંચન શોખીન લોકો માટે ઇ-મેગેઝીન,ઇ-પેપર પણ ઉપલબ્ધ બન્યા છે.આ ડિજિટલ યુગ માં ડિજિટલ ક્રાંતિ તરફ આપણે અગ્રેસર બન્યા છીએ,તો આવો આપણે પણ આ ડિજિટલ ક્રાંતિનો ભાગ બનીએ,અને ડિજિટલ ઇ-પેપર તરફ પ્રયાણ કરીએ.  તમને ગમતું છાપું વાંચવા નીચેની નામ પ્રમાણે લિંક ક્લિક કરો.

 દિવ્યભાસ્કર  

 સંદેશ 

સમભાવ 

 અકિલા 

 ગુજરાત સમાચાર 

 daily hunt 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ