C.r.c/b.r.c
વિષય- સી.આર.સી./ બી.આર.સી. કો.ઓડીનેટરની દીક્ષા (DIKSHA) પ્લેટફોર્મ પરથી તાલીમ બાબત.
ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું મેં રાજ્યના તમામ સી.આર.સી. બી.આર.સી. કો.ઓર્ડીનેટર મિત્રો માટે દીક્ષા (DIKSHA)પ્લેટફોર્મ પરથી ઓનલાઈન તાલીમનું આયોજન કરેલ છે. જેમાં સી.આર.સી./ બી.આર.સી. કો.ઓડીનેટર મિત્રોને પોતાના કાર્યક્ષેત્ર સબંધિત બાબતો સમગ્ર શિક્ષાનું માળખું-સમગ્ર શિક્ષાનો પરિચય, શાળા મોનીટરીંગ, FLN (Foundational Literacy and Numeracy), વર્ગ નિરીક્ષણ, બાળ મનોવિજ્ઞાન ટેકનોલોજીનો ઉપયોગ જેવી બાબતો સાથે ઓનલાઈન તાલીમનું આયોજન કરેલ છે.
આ તાલીમનો સમયગાળો .૦૧,૦૩, ૨૦૧૭ થી તા.૧૫,૦૨, ૨૦૨૩ સુધીનો રહેશે. જેથી માપના જિલ્લાના તમામ સી.આર.સી. બી.આર.સી કો.ઓ.મિત્રો સમયમર્યાદામાં (DIKSHA) પ્લેટફોર્મથી જોડાઈ તાલીમ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરશો.
પરિપત્ર માટે અહીં ક્લિક કરો.
Comments
Post a Comment