સ્વાદયાયપોથી

GCERT દ્વારા ગુજરાત શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવામાં આવ્યું છે.તેના દ્વારા પાઠ્યપુસ્તકો, સ્વાધ્યાયપોથી તેમજ તાલીમનું મટીરીયલ પૂરું પાડવામાં આવે છે.આ સંપૂર્ણ મટીરીયલ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.જેમાં.....
★ ધોરણ -૩ અને 4 ની ગુજરાતી,ગણિત અને પર્યાવરણની સ્વાધ્યાયપોથી ઉપલબ્ધ છે.
★ ધોરણ-5 ની ગુજરાતી,ગણિત,અંગ્રેજી અને પર્યાવરણની સ્વાધ્યાયપોથી ઉપલબ્ધ છે.
★ ધોરણ-6-7-8 ની ગુજરાતી, ગણિત,હિન્દી,અંગ્રેજી,વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાયપોથી ઉપલબ્ધ છે.

   આ તમામ સ્વાધ્યાયપોથી ફક્ત એકજ ક્લિક માં ડાઉનલોડ કરી શકાય છે.

 સ્વાધ્યાયપોથી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ