ધિરાણ

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ  દ્વારા સીધા ધિરાણ યોજના હેઠળ લૉન માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સ્વરોજગરીનો છે.આ યોજનાનો વ્યાજદર ઓછો હોય છે.અરજી નિગમની વેબસાઈટ પર કરવાની રહેશે.અને જરૂરી આધાર પુરાવા અપલોડ કરવાના રહેશે.તારીખ 5-2-2021 સુધી અરજી કરવાની રહેશે.
∆ અરજદાર સામાજિક આર્થિક પછાત વર્ગના હોવા જોઈએ.
∆ અરજદારની વાર્ષિક આવક 3 લાખ થી ઓછી હોવી જોઈએ.
∆અરજદારની ઉંમર 21 થી 45 વર્ષ હોવી જોઈએ.

 નિગમની વેબસાઈટ માટે અહીં ક્લિક કરો. 

 ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ