Gyan સહાયક/ ccc/પગાર
🔥🔥🔥 *બ્રેકિંગ ન્યૂઝ.....* ✒️ *જ્ઞાનસહાયક ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે.....* ▪️ *મેરિટ લિસ્ટ જોવા માટે નીચેની લિંક ઓપન કરો...* ⤵️ 👉 https://pregyansahayak.ssgujarat.org/Home.aspx 🔥🔥🔥 *જ્ઞાનસહાયક પ્રાથમિક ભરતી જાહેર* 📧 *જ્ઞાન સહાયક (પ્રાથમિક) ભરતીમાં TET 1 ,TET 2 પાસ ઉમેદવાર ફોર્મ ભરી શકશે. તા.૨૦/૦૬/૨૦૨૬ ના રોજ શાળા પસંદગી કરાવશે. તા.૨૧/૦૬/૨૦૨૬ સોમવારથી શાળામાં હાજર થવાનું આવશે.* *🔥11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી બાબત.🔥* *👉કુલ જગ્યા 16220+ થી વધુ.* *👉 ઉંમર મર્યાદા 48 રહેશે..* *👉TET - 1 , TET -2 પાસ ઉમદેવારો જ ઓનલાઈન ફ્રોમ ભરી શકશે.* *👉 વર્ષ 2011 થી વર્ષ 2025 સુધી ના તમામ TET પાસ ઉમદેવારો ઓનલાઈન ફ્રોમ ભરી શકશે..* *👉ઉમદેવારો એ માત્ર 1 જિલ્લા માં જ ફ્રોમ ભરવાનું રહેશે.. અને એ જ જિલ્લા માં જો મેરીટ માં આવસો તો એ જ જિલ્લા માં નોકરી મળશે..* *👉21000 ફિક્સ પગાર રહેશે.. વેકેશન નો પગાર નહિ મળે.* *👉 TET -1 અને TET -2 નું અલગ અલગ મેરીટ અને પ્રતીક્ષા ની યાદી બનશે...* *👉 ઓનલાઈન ફ્રોમ ભરવાનો સમયગાળ...
This comment has been removed by the author.
ReplyDeleteતમામ બાળકો ના ઘરે જઈ રૂબરૂ મુલાકાત દ્વારા આ કપરા સમયમાં અમે હોમ learning માટે જરૂરી પ્રયત્ન કર્યા.
ReplyDeleteબાળકોના માતા-પિતા ને આ સમયગાળા દરમિયાન home Learning બાબતે જરૂરી સૂચનાઓ આપી અને બાળકોને સહકાર આપવા માટે જણાવ્યું.
હોમ લરનીગ અંતર્ગત ઘરે શીખીએ વિશે રૂબર મુલાકાત/વોટ્સેપ દ્વારા તેમજ ફોન કોન્ટેક દ્વારા બાળકો/વાલીઓ ને માર્ગ દર્શન આપવામાં અવ્યું જે ખુબજ ઉપયોગી નીવડ્યું.
ReplyDeleteહોમ લરનીગ અંતર્ગત ઘરે શીખીએ શૈક્ષણીક બાબતે રૂબર મુલાકાત વોટસેપ મેસજ તેમજ ફોન સંપર્ક દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન અસર કારક નીવડયું
ReplyDeletePosted આવા કપરા સમયમાં ઘરે જઈને બાળકોને હોમ લોન ની સમજ વાલીને અને વિદ્યાર્થીઓને આપવામદૂરદર્શન દ્વારા homeland વિડિયો ઉપયોગી નીવડ્યું
ReplyDelete