સુણસર ધોધ
ભિલોડા તાલુકામાં આવેલ નયનરમ્ય અને કુદરતી વાતાવરણ નો ધોધ એટલે સુનસર ગામનો ધોધ.દર વર્ષે ચોમાસા માં ત્યાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ આનંદ કરવા આવે છે.આ વર્ષે પણ ત્યાં એવુંજ નયનરમ્ય વાતાવરણ જામ્યું છે.શેલનીઓનો ઘસારો વધી ગયો છે.પરંતુ આ નયનરમ્ય જગ્યાને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.ત્યાંની ગ્રામપંચાયતે ત્યાં સહેલાણીઓ ભીડ થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
Comments
Post a Comment