Ltc

કોરોનાના સંક્રમણની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. ખાસ કિસ્સામાં વેપાર ધંધા પાટા પર લાવવા અને કર્મચારીઓના ફાયદા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે રજા અને વેતન પે અવર્સ યોજના અવેજીમાં ખાસ રોકડ પેકેજ જાહેર કર્યું છે. LTCના વર્ષ 2016થી 2019ની મુદ્દતમાં ત્રણ મહિનાનો વધારો કર્યો છે.


 સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો. 


Comments

Post a Comment